ADS
Welcome, Guest (Please Login)
English
logo1 સેવા
શ્રી આતરસુંબા દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ મંડળ, અમદાવાદ (ગુજરાત રાજ્ય) Registration No.: A/3894

૬૩, સહજાનંદપાર્ક સોસાયટી, વૈભવ હોલ સામે, હાઈવે રોડ, ઈસનપુર, અમદાવાદ - ૩૮૨૪૪૩

ફોન : 9426313985 Email : ads_ahmedabad@yahoo.com

સહકાર

logo1 સંગઠન
It is the responsibility of the reader to verify all information published in the ADS. Please note that ADS will not be responsible for this.

Dwarka Somnath trip - 01 Oct 2026

This community tour has truly been memorable and unforgettable. Every single moment of the tour was special, and every moment we spent together will always remain a beautiful memory.

Heartfelt congratulations and sincere appreciation to each and every member of the committee(which part of tour) for their excellent planning and efforts in making this tour so enjoyable and memorable.

We hope that in  future, the committee members will plan an even bigger and more wonderful tour, creating many more unforgettable memories together.

JSK

- Bhavin Parikh

કેટલીક સફરો રસ્તાઓથી નહીં, પરંતુ યાદોથી યાદ રહે છે… ❤️

દ્વારકા, સોમનાથની આ સફર કદાચ પૂરી થઈ ગઈ, પણ આ સફરમાં સાથે વિતાવેલી દરેક ક્ષણ દિલમાં હંમેશા જીવંત રહેશે. ❤️

સાથે કરેલી મસ્તી, હસી-મજાક, ગીતો, લાંબી વાતો, નાની-નાની મજાક અને સાથે લીધેલા ફોટા… આ બધું જ હવે એક સુંદર યાદ બની ગયું છે. 

શ્રી દશા શ્રીમાળી વણિક મંડળ, આતરસુંબા કમીટી ના પરિવાર સાથે મુસાફરી કરવાની સૌથી સુંદર વાત એ છે કે સ્થળો કરતાં સાથે રહેલા લોકો યાદ રહી જાય છે. ❤️

આ સફરમાં કોઈ ક્ષણ એવી નહોતી જેમાં ખુશી ઓછી લાગી હોય. દરેકના ચહેરા પરનું હાસ્ય અને સાથે વિતાવેલો સમય ખરેખર અમૂલ્ય હતો. 

કદાચ ફરી આપણે બધા આ જ રીતે ક્યારે સાથે મુસાફરી કરીશું એ ખબર નથી… પરંતુ જ્યારે પણ આ સફરની વાત થશે, ત્યારે ચહેરા પર સ્મિત અને દિલમાં એક જ લાગણી હશે — “શું સરસ સફર હતી!” ❤️

આપણા આ પરિવાર સાથેની આ સુંદર યાદો માટે સૌનો દિલથી આભાર. ❤️

Trip પૂરી થઈ ગઈ…

પણ યાદો ક્યારેય પૂરી નહીં થાય. ❤️✨

આ યાદગાર ટ્રિપ માટે અલકેશભાઈ, પરેશભાઈ, અશેષભાઈ, મોનલભાઈ તથા સર્વે કમિટી ના સભ્યોનો તથા જેણે પણ પ્લાનિંગ કર્યુ અને સફર ને યાદગાર બનાવી એ બધા જ સભ્યો નો દીલ થી ખુબ ખુબ આભાર...

જય શ્રી કૃષ્ણ 

- ચિરાગ શાહ

Dear Family and Friends,

Heartfelt thanks to each and every one of you for joining us on this beautiful pilgrimage tour.

Your presence, companionship, and positive spirit made the journey truly memorable and spiritually enriching. Sharing prayers, darshan, meals, laughter, and precious moments together made this pilgrimage even more special.

We are grateful for your valuable time and for the wonderful memories we created together. May the blessings of the divine be with all of us and our families, bringing peace, happiness, good health, and prosperity.

Thank you once again for being a part of this memorable journey. We hope to meet and travel together again on another spiritual journey in the future.

With warm regards and gratitude,

- Alkesh Parikh, President

માનનીય ચેરમેન શ્રી, સેક્રેટરી શ્રી તેમજ સર્વે કારોબારી સભ્યશ્રીઓ,

તા. ૧/૧૦/૨૬ થી તા. ૪/૧૦/૨૬ દરમિયાન શ્રી માળી વણિક પરિવાર (આતરસુંબા) દ્વારા જે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, તે ખરેખર અવિસ્મરણીય તેમજ ખૂબ જ આનંદદાયક રહ્યો.

પ્રવાસની શરૂઆતમાં જ અલ્કેશભાઈના શુભ જન્મદિવસની ઉજવણી નિમિત્તે સર્વેનું મોં મીઠું કરાવીને સુંદર શરૂઆત કરવામાં આવી હતી. પ્રવાસનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત હતું અને આયોજકોની મહેનત જોઈને તેમનો આભાર માનવા માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે.

પ્રવાસ દરમિયાન દરેક યાત્રાળુને ભાવે તેવું સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. સવારના નાસ્તાથી લઈને બપોરે તેમજ સાંજે અવનવી અને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસીને પ્રવાસમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

પ્રવાસ દરમિયાન પરેશભાઈ દરેક સભ્યની વ્યક્તિગત પૃચ્છા કરતા હતા કે કોઈ તકલીફ તો નથી ને! એકલા આવેલા વડીલો કે સભ્યોને પણ આ પૂછપરછથી ખૂબ સંતોષ અને પરિવાર જેવી હૂંફ મળતી હતી કે કોઈ આપણી સાચી કાળજી લઈ રહ્યું છે.

પ્રવાસના અંતે પણ સોનલબેનના શુભ જન્મદિવસની ઉજવણી રૂપે આઈસ્ક્રીમ માણીને સૌ છૂટા પડ્યા હતા. ખરેખર, છૂટા પડવાનું મન તો નહોતું થતું, પણ આ પ્રવાસ માત્ર અલ્પવિરામ છે—ફરી મળવાના વાયદા સાથે...

ખૂબ ખૂબ આભાર

- ઝરણા નીતિનકુમાર દાણી

માનનીય ચેરમેન શ્રી, સેક્રેટરી શ્રી તેમજ સર્વે કારોબારી સભ્યશ્રીઓ,

તા. ૧/૧૦/૨૬ થી તા. ૪/૧૦/૨૬ દરમિયાન શ્રી માળી વણિક પરિવાર (આતરસુંબા) દ્વારા જે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, તે ખરેખર અવિસ્મરણીય તેમજ ખૂબ જ આનંદદાયક રહ્યો.

પ્રવાસની શરૂઆતમાં જ અલ્કેશભાઈના શુભ જન્મદિવસની ઉજવણી નિમિત્તે સર્વેનું મોં મીઠું કરાવીને સુંદર શરૂઆત કરવામાં આવી હતી. પ્રવાસનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત હતું અને આયોજકોની મહેનત જોઈને તેમનો આભાર માનવા માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે.

પ્રવાસ દરમિયાન દરેક યાત્રાળુને ભાવે તેવું સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. સવારના નાસ્તાથી લઈને બપોરે તેમજ સાંજે અવનવી અને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસીને પ્રવાસમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

પ્રવાસ દરમિયાન પરેશભાઈ દરેક સભ્યની વ્યક્તિગત પૃચ્છા કરતા હતા કે કોઈ તકલીફ તો નથી ને! એકલા આવેલા વડીલો કે સભ્યોને પણ આ પૂછપરછથી ખૂબ સંતોષ અને પરિવાર જેવી હૂંફ મળતી હતી .

પ્રવાસના અંતે પણ સોનલબેનના  જન્મદિવસની ઉજવણી રૂપે આઈસ્ક્રીમ માણી. ખરેખર, છૂટા પડવાનું મન તો નહોતું થતું, પણ આ પ્રવાસ માત્ર અલ્પવિરામ છે.

 ભવિષ્યમાં આવા પ્રવાસો કરતા રહો એવી અભિલાષા અને શુભેચ્છાઓ

ખૂબ ખૂબ આભાર

- રોહિત શાહ અને જયશ્રી શાહ

Respected Chairman Shree Alkeshbhai,Respected Secretary Shree Pareshbhai and all the enthusiastic committee members, 

Heartfelt thanks to all of you for planning, arranging and executing indelible and haunting "Shree Somnath Pilgrimage Tour"!!!!!

This tour will go down everyone's memory lane with flying colours for our lifetime!!!!

Please accept my unfeigned, heartfelt gratitude for giving us all heavenly experience of this devine tour!!!!

l assure you of my participation for all our future spiritual endeavour and events!!!

- Jitendra

કોઈ સુંદર જગ્યાની મુસાફરી કે યાત્રા પર જવું એ આપણા સારા નસીબના કારણે શક્ય બને છે, પરંતુ એ જ યાત્રા જો આપણા જીવનસાથી અને પરિવાર સાથે વિતાવવા મળે, તો તે આપણા સૌથી મોટા સદ્‌ભાગ્ય (સૌભાગ્ય)ની નિશાની છે.

પ્રમુખ શ્રી અલ્કેશભાઈ, સેક્રેટરી પરેશભાઈ અને તેમની ટીમને હાર્દિક અભિનંદન, શ્રેષ્ઠ વ્યવસ્થા, શ્રેષ્ઠ ભોજન, આઈસ્ક્રીમ સાથે જન્મદિવસની ઉજવણી. ખુબ ખુબ ખુશ છું, આનંદ

માણયાઓ

- Nikhil Dani

સાથ સહકાર અને સંપ આ ત્રણ વસ્તુ કોઈ પણ જગ્યાએ ભેગી થાય ત્યારે એક સુંદર આયોજન પૂર્ણ થાય છે જે જ્ઞાતિના દરેક વ્યક્તિને અનુભવ થયો જેમાં સૌથી મોટો ફાળો પ્રમુખ સેક્રેટરી અને કમિટીના દરેક સભ્યો નો રહ્યો આવું સુંદર આયોજન વારંવાર થાય  લોકો આનંદ અનુભવાય પોતાના વ્યક્તિઓને વારંવાર મળવાનું થાય સુંદર આયોજન માટે સૌનો ખુબ ખુબ આભાર

- Jayesh Shah

પ્રતિ,

પ્રમુખશ્રી / મંત્રીશ્રી તથા કારોબારી સમિતિ,

દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ.

​વિષય: દ્વારકા-સોમનાથ ટૂરના સફળ આયોજન બદલ આભાર વ્યક્ત કરવા બાબત.

​આદરણીય પ્રમુખશ્રી, સેક્રેટરીશ્રી તથા સમિતિના સર્વે સભ્યો,

​જય શ્રીકૃષ્ણ / નમસ્તે.

​દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ દ્વારા તારીખ ૦૧/૧૦/૨૦૨૬ થી ૦૪/૧૦/૨૦૨૬ દરમિયાન આયોજિત દ્વારકા-સોમનાથ ટૂર ખૂબ જ સફળ, આનંદદાયક અને યાદગાર રહી છે. તે બદલ આપ સર્વે હોદ્દેદારો અને કમિટી મેમ્બર્સનો હૃદયપૂર્વક આભાર માનવા માટે આ પત્ર લખી રહ્યા છીએ.

​આ પ્રવાસ દરમિયાન રહેવા, જમવા તેમજ મુસાફરીની જે ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી તે ખરેખર પ્રશંસનીય હતી. જ્ઞાતિના તમામ સભ્યો, ખાસ કરીને વડીલોની સુવિધા અને આરામનું જે રીતે ધ્યાન રાખવામાં આવ્યું, તેનાથી સૌ પ્રવાસીઓ ખૂબ જ ખુશ અને સંતોષી થયા છે.

​આટલા મોટા પાયે આટલું સુંદર તેમજ સુસંગત આયોજન કરવું એ આપ સૌની મહેનત, ઉત્સાહ અને જ્ઞાતિ પ્રત્યેની સમર્પણ ભાવના દર્શાવે છે. દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવના દર્શનનો આ પવિત્ર અનુભવ આપણી જ્ઞાતિના સભ્યો વચ્ચેનો પ્રેમ અને એકતા વધુ મજબૂત બનાવનારો સાબિત થયો છે.

​ભવિષ્યમાં પણ જ્ઞાતિ તરફથી આવી જ સુંદર પ્રવૃત્તિઓ અને પ્રવાસોનું આયોજન થતું રહે તેવી શુભેચ્છા. આપ સૌની આ નિઃસ્વાર્થ સેવા બદલ જ્ઞાતિજનો વતી ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ.

​આપના સ્નેહાધીન,

- જ્યોતિકાબેન શાહ, કમલેશકુમાર શાહ

Heartiest Congratulations!

The family trip was truly a wonderful experience, filled with beautiful memories, delicious food, joyful moments, and excellent arrangements. ❤️

A special thanks and appreciation to President Alkeshbhai, Secretary Pareshbhai, and all the Board Members for their dedication, efforts, and thoughtful planning that made the trip so enjoyable and memorable for everyone.

Your hard work and commitment created memories that our families will cherish for a long time.

Heartiest congratulations and a heartfelt thank you to the entire team! 

Most importantly, it was wonderful to see everyone together, smiling, laughing, enjoying great food, and creating unforgettable memories as one big family. ❤️ These moments will stay close to our hearts for a long time.

With heartfelt appreciation and warm wishes to everyone, looking forward to many more such beautiful family moments together! ❤️

- Nikhil Dani and Family