દિલગીરી સાથે જણાવવાનું કે હેમંતભાઈ નટવરલાલ દાણીના ધર્મપત્ની જયષીબેન નું આજરોજ તારીખ ૦૯/૦૯/૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે પરમકૃપાળું પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ આપે અને વૈકુંઠ માં વાસ આપે તેવી પ્રાર્થના. સદ્દગત ની અંતિમ યાત્રા તેઓના નિવાસ્થાન બી-૧/૩૧, નિમાઁણ કોમ્પલેક્ષ, ઘાટલોડીયા થી ૦૯/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૫.૦૦ કલાકે નીકળી થલતેજ સ્મશાગ્રહ ખાતે લઇ જવાના છે. હેમંત નટવરલાલ દાણી - ૮૪૬૦૨૬૨૮૭૮ જીજ્ઞેશ દાણી
09-Sep-2025 01:30 PM
14-Aug-2025 05:10 AM
18-Jul-2025 11:21 PM
આપણા ગામ આતરસુંબામા ગોકુલનાચજી મંદિરે ગંગા દશમી નિમીતે શ્રીજીનો નાવ મનોરથ તા.5/6/25ને ગુરુવારે સાંજે 6/30 થી 7/૦૦ વાગ્યા સુધી થશે તો સર્વ વૈશ્ણવોએ દર્શનનો લાભ લેવા વિનંતી છે.
02-Jun-2025 02:23 PM
અ.સૌ. તરલાબેન અરવિંદભાઈ શાહ
વૈકુંઠધામ તા.22/3/25 શનિવાર
જયશ્રીકૃષ્ણ 🙏 દિલગીરી સાથે જણાવવાનું કે તરલાબેન અરવિંદભાઈ શાહ 22/3/25 ના શનિવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.
ઈશ્વર ઈચ્છા બળવાન છે.
સદ્દગત નુ બેસણું તા 25/3/25 ને મંગળવારે સાંજે 4 થી 6 ને વિઠ્ઠલનગર વાડી, મેન્ટલ હોસ્પિટલ સામે, કારેલીબાગ ખાતે રાખેલ છે
જય અરવિંદભાઈ શાહ
ધનંજય અરવિંદભાઈ શાહ
24-Mar-2025 07:37 AM
🌸 જય શ્રી કૃષ્ણ! 🌸
પ્રિય વિધાર્થી,
તમે 10મા અથવા 12મા પછી જીવનના એક નવા તબક્કા પર ઉભા છો, અને યોગ્ય કારકિર્દી પસંદ કરવી એક મોટો નિર્ણય હોઈ શકે. પરંતુ ચિંતા ન કરો! આતરસુંબા દશા શ્રિમાળી યુથ વિંગ દ્વારા આયોજિત વિશેષ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ માં આપનું હાર્દિક સ્વાગત છે, જ્યાં અમે તમને ભવિષ્ય માટે યોગ્ય દિશા શોધવામાં સહાય કરીશું.
✨ આ કાર્યક્રમમાં તમને શું મળશે?
🔹 તમારા રસ અને શક્તિઓ અનુસાર યોગ્ય પ્રવાહ (સ્ટ્રીમ), કોર્સ અથવા કારકિર્દી પસંદ કરવાની દિશામાં માર્ગદર્શન.
🔹 નવોદિત કારકિર્દી વિકલ્પો અને તકો વિષે સમજ.
🔹 અનુભવી માર્ગદર્શકો અને ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા અમૂલ્ય માર્ગદર્શન.
🔹 સંસ્કાર અને સંસ્કૃતિ જોડે જોડાયેલા રહી, એક સુખદ અને સફળ ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય.
📌 પ્રથમ પગલું: કૃપા કરીને નીચે આપેલા લિંક પર ક્લિક કરી ફોર્મ ભરો અને તમારું નામ નોંધાવો:
🔗 https://forms.gle/27b98ZZFe8mHjP8p6
📌 બીજું પગલું: અમારા સત્તાવાર વોટ્સએપ જૂથમાં જોડાઓ અને મહત્વપૂર્ણ માહિતી મેળવો:
🔗 https://chat.whatsapp.com/EkyxQfGkLPUJoP5xU3Eble
📅 તારીખ : ૨૪ માર્ચ ૨૦૨૫
⏰ સમય : સાંજે ૬:૦૦ વાગે થી
📍 સ્થળ : ૫૦૧, આર્યન વર્કસ્પેસ, સેંટ ઝેવિયર કોલેજ કોર્નર પાસે, વાઘ બકરી ટી લાઉન્જ ની ઉપર, સી જી રોડ ની બાજુ માં, નવરંગપુરા, અમદાવાદ
📍 Google Maps Link : https://maps.app.goo.gl/j6JqZHddtBADYMMq5
આ એક અનોખી તક છે જ્યાં તમે તમારા ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો, આને ચૂંકશો નહીં
આપની હાજરીની રાહ જોતા,
સાદર,
આતરસુંબા દશા શ્રિમાળી યુથ વિંગ
આતરસુંબા દશા શ્રિમાળી વણિક જ્ઞાતિ મંડળ
19-Mar-2025 11:22 AM
21-Jan-2025 08:27 PM
10-Dec-2024 02:45 AM
20-Nov-2024 11:18 PM
07-Nov-2024 03:09 AM
20-Oct-2024 11:40 PM
10-Oct-2024 02:50 AM
07-Oct-2024 02:16 AM
03-Oct-2024 09:57 PM
25-Jul-2024 09:18 AM
25-May-2024 11:52 AM
25-May-2024 03:15 AM
13-May-2024 10:24 AM
12-May-2024 03:04 PM
09-May-2024 01:29 PM
09-May-2024 05:59 AM
03-May-2024 05:14 AM
29-Apr-2024 09:03 AM
23-Apr-2024 02:57 AM
જ્ઞાતિબંધુઓ ને જણાવતા આનંદ થાય છેકે આપની જ્ઞાતિની એક ટૂર સાયન્સ સિટી અમદાવાદ ખાતે લઇ જવાનું નક્કી કરેલ છે તો જે સભ્યોને આ ટૂર માં આવવાનું હોય તો તેઓએ તેમના નામ અને પૈસા નીચે ના મેમ્બરોને ત્યાં તારીખ ૧૧/૪/૨૦૨૪ ના રોજ જમાં કરાવી લેવા. (૧) શ્રી રોમેશભાઈ શાહ આર્યન વર્ક સ્પેસ વાઘ બકરી ચા ના મેડા ઉપર એચ એલ કોલેજ રોડ નવરંગપુરા અમદાવાદ મો. 9824012686 (૨) ડો.ચિરાગ શાહ ૧૦ ચીમનલાલ પાર્ક કેડીલા બ્રિજ પાસે ઘોડાસર અમદાવાદ મો. ૯૧૦૬૦૯૧૧૯૦ (૩) શ્રી કૃણાલ પરીખ ૯૦૩/૯ મહીપતરામ આશ્રમ બિલ્ડિંગ રાયપુર દરવાજા બહાર રાયપુર અમદાવાદ મો. 9428354111 ટૂર ની રૂપરેખા:- (૧) તારીખ ૨૮/૪/૨૦૨૪ ના રવિવારે સવારે ૧૦/૩૦ કલાકે સાયન્સ સિટી ના એન્ટ્રી ગેટ પાસે પોતાની રીતે સ્વ. ખર્ચે પહોંચી જવું. (૨) ટુરનો સમય સવારે ૧૧/૦૦ થી સાંજે ૫/૦૦ વાગ્યા સુધી નો રહેશે. (૩)ટિકિટ નો દર વ્યક્તિદીઠ રૂપિયા ૩૪૯/- રાખેલ છે.આ રેટ માં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે. એ:- મેઈન એન્ટ્રી બી:- એકવેટિક ગેલેરી સી:- રોબેટીક ગેલેરી ડી:-, પ્લેનેટ અર્થ ઈ:- નેચરલ પાર્ક એફ:-હોલ ઓફ સ્પેસ અને હોલ સાયન્સ જી:- એનર્જી એજ્યુકેશન પાર્ક એચ:- લાઈફ સાયન્સ પાર્ક નોંધ;-ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે સિવાય નીચેનો તમામ ખર્ચ જે તે મેમ્બરે પોતાની રીતે ભોગવવા નો રહેશે તેની નોંધ લેશો. (૧) ચા પાણી નાસ્તો જમવાનું મેમ્બરોએ પોતાની રીતે સ્વ.ખર્ચે કરવાનું રહેશે. (૨)કોઈપણ રાઇડ્સ અથવા થિયેટર ની ટીકીટ સ્વ ખર્ચે લેવાની રહેશે (૩) પોતાના લાવેલ સાધનો નો પાર્કિંગ ચાર્જ મેમ્બરે ચૂકવવા નો રહેશે.
04-Apr-2024 12:54 PM
10-Mar-2024 01:46 PM
16-Feb-2024 11:09 AM
08-Feb-2024 05:32 AM
27-Jan-2024 04:14 PM
17-Jan-2024 01:34 PM
08-Jan-2024 03:50 PM
04-Jan-2024 12:46 PM
23-Dec-2023 03:27 PM
23-Dec-2023 06:22 AM
15-Dec-2023 04:40 AM
13-Dec-2023 03:55 PM
સમગ્ર ભારતના પ્રથમ સદીવીર રક્તદાતા દંપતિ - India's first Centurion Blood Donor Couple રક્તદાનનો કોઈ વિકલ્પ નથી, રક્તદાન મહાદાન છે, રક્તદાન જીવનદાન છે ..... આવા સૂત્રો આપણે અનેક વાર સાંભળીએ છીએ. પરંતુ આ સૂત્રોનો જીવનમાં અમલ કરીને એક સેવાભાવી દંપતિએ, બંને જણાએ, પાંચ-દસ વાર નહીં; પણ 100-100 વાર રક્તદાન કરીને સમગ્ર ભારતમાં *પ્રથમ શતકવીર રક્તદાતા દંપતિ* બનવાનો અનોખો રેકોર્ડ કાયમ કર્યો છે. આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે કે આ દંપતિ એટલે આપણી જ્ઞાતિના આદરણીય વહીવટકર્તા *સ્વ. કાંતિલાલ નાથાલાલ શાહ* ના દીકરી *ચેતનાબેન* અને તેમના જીવનસાથી *ડૉ. વિનીતભાઇ ચંદ્રકાંત પરીખ.* આ દંપતિએ તા. 1/10/23 ને રવિવારે, રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેની ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, ચિત્રલેખા, તથા ડીડી ગિરનાર ટીવી ચેનલ સહિત અનેક મીડિયામાં વ્યાપક પ્રશંસા થઈ છે. રેડ ક્રોસ સોસાયટી (અમદાવાદ) દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ડૉ. વિનીતભાઈએ 106 મી વાર અને ચેતનાબેને 100 મી વાર રક્તદાન કરતાં; રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રેરણાદાયક બાબત એ છે કે આ દંપતીના સંતાનો પણ માતા-પિતાના પગલે પગલે પોતાની 18મી વર્ષગાંઠથી જ રક્તદાનની પ્રવૃત્તિમાં ખૂબ આગળ વધ્યા છે. આજ સુધીમાં સુપુત્રી ડૉ. મેહા શાહે 33 વાર તથા સુપુત્ર ડૉ. હોંશિલે 39 વાર રક્તદાન કરેલું છે. સામાન્ય રીતે આપણે સૌ આપણા સગાવ્હાલા કે સંબંધી બીમાર હોય અને રક્તની જરૂર હોય ત્યારે રક્તદાન કરતા હોઈએ છીએ. પરંતુ આ દંપતીએ છેલ્લા 30 વર્ષમાં નિયમિતપણે વોલન્ટરી બ્લડ ડોનેશનની પ્રક્રિયા ચાલુ રાખીને આ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. પુરુષો માટે રક્તદાન એ ખાસ અઘરી બાબત નથી, પરંતુ સ્ત્રીઓ શારીરિક મર્યાદા, સામાજીક બંધનો, અને આરોગ્ય વિષયક કારણોસર રક્તદાન કરવા આગળ આવતી નથી. આથી સામાન્ય રીતે રક્તદાતા તરીકે પુરુષો જ આગળ હોય છે. આવી પરિસ્થિતિમાં પતિ અને પત્ની બંને જણા 100-100 વાર રક્તદાન કરે તે એક વિરલ ઘટના છે. આ દંપતીએ લગભગ 50 વાર તો સજોડે રક્તદાન કરેલ છે. આપણા સમાજના વિરેન્દ્રભાઈ, રાજેશભાઈ તથા દિલીપભાઈના બહેન ચેતનાબેન તથા બનેવી ડૉ. વિનીતભાઇને આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવી પ્રેરણાદાયક અને સેવાભાવી જિંદગી જીવનાર દંપતિમાંથી આપણા સમાજના યુવાનો પણ પ્રેરણા લે અને રક્તદાન માટે આગળ આવે તેવી શુભેચ્છાઓ. શ્રીમતી ચેતનાબેન તથા શ્રી ડો.વિનીતભાઈ પરીખ ને જ્ઞાતિ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ગર્વ અનુભવે છે
29-Nov-2023 07:56 AM
22-Nov-2023 03:16 AM
શ્રી સતિષભાઈ ઓચ્છવલાલ પરીખ (આતરસુંબા વાળા) નું દુઃખદ અવસાન આજરોજ તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ના રોજ થયેલ છે. પ્રભુ ને ગમ્યું તે ખરું. પરમકૃપાળુ પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ અર્પે અને તેઓના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી અમારા સૌની પ્રભુ ને પ્રાર્થના. સદગત નું બેસણું તારીખ ૨૪/૧૧/૨૦૨૩ ના શુક્રવાર ના રોજ ગજ્જર હોલ લો ગાર્ડન પાસે અમદાવાદ ખાતે સવારે ૮/૩૦ થી ૧૧/૦૦ રાખેલ છે.
21-Nov-2023 05:16 PM
20-Nov-2023 05:43 PM
20-Nov-2023 05:41 PM
શ્રી કેયુરભાઈ જયકુમારભાઈ પરીખ તે સ્વ. જયકુમારભાઈ ઓછવલાલ પરીખ નો પુત્ર અને શ્રી મહેન્દ્રભાઈ ઓછવલાલ પરીખના ભત્રીજો નું આજરોજ તારીખ ૨૦/૧૧/૨૦૨૩ ના રોજ નાની વયે દુઃખદ અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ અર્પે અને તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી અમારા સૌની પ્રભુ ને પ્રાર્થના છે. તેઓની અંતિમયાત્રા તેમના નિવાસ્થાન : ૮, મૃગાંસ સોસાયટી, ઈસનપુર બ્રીજના છેડે, ઈસનપુર, અમદાવાદ ખાતેથી આજરોજ તારીખ ૨૦/૧૧/૨૦૨૩ ના રોજ સાંજે ૫/૦૦ કલાકે નીકળી સપ્તર્ષિ જમાલપુર સ્મશાને જશે.
20-Nov-2023 08:16 AM
12-Nov-2023 09:31 AM
01-Nov-2023 08:31 AM
મંજુલા બેન (રાગિણી બેન) તે સ્વ.ગુણવંત લાલ રમણલાલ પરીખ ના ધર્મપત્ની તથા પ્રો.જીગર પરીખ ના માતૃશ્રીનું આજરોજ તારીખ ૧૩/૧૦/૨૦૨૩ ના શુક્રવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પરમકૃપાળુ પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ અર્પે અને તેઓના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી અમારા સૌની પ્રભુ ને પ્રાર્થના. તેઓની અંતિમ યાત્રા તારીખ ૧૪/૧૦/૨૦૨૩ ના શનિવાર ના રોજ સવારે ૮/૩૦ કલાકે તેઓના નિવાસ્થાને ૪ મંગલ પાર્ક સોસાયટી ભુલાભાઈ પાર્ક નજીક શાહઆલમ ગીતામંદિર રોડ અમદાવાદ ખાતે થી નીકળી સપ્તેશ્વર (કેલિકો) સ્મશાનગૃહ જસે.
13-Oct-2023 06:34 PM
30-Sep-2023 12:01 PM
It gives us great pleasure indeed that Parikh Devang son of Shri Sanjay Kumar Bipinchandra Parikh Success in various Examination taken by Guj.Board, G.T.U. and other at abroad College -Uni. Canada. He passed 12th.Science with 401/650 marks in 2017. Thereafter he joined Guj.Technology uni. in Computer Engineering course. In 2021 year he received graduation degree in Computer Engineer with CGPA-9.38. Then after for further Post graduate study he went to Canada in December -2021. There he joined Humber College in Toronto -Canada for his Master's degree in faculty of Applied Science & Technology. He received valuable Post graduate degree in information Technology Solution with GPA-83.4% in August 2023. Congratulations Dear Devang. God bless you.we all wishes good luck and may your future bring you all the success in your life.
02-Sep-2023 11:39 AM
જીગ્નેશભાઈ કિરીટભાઇ શાહ તા.૨-૦૮-૨૦૨૩ ના રોજ આકસ્મિક હૃદય રોગથી શ્રીજી શરણ પામ્યા છે. તેમની અંતિમયાત્રા તા.૦૪.૦૮.૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૦૮:૩૦ કલાકે અમારા નિવાસસ્થાન (નીચે જણાવેલ સ્થળે) થી નિકળી ને થલતેજ સ્મશાનગ્રુહે જશે. ફોર્મ - બંસરી ગ્લાસ એન્ડ ગ્લેસ નિવાસસ્થાન: C/૯૦૨, સંસ્કાર ટાવર, કેમ્બે હોટેલ સામે, એસ. જી. હાઇવે, થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪ લી. કિરીટભાઈ રમણલાલ શાહ ( આંબલિયારાવાળા) ( ૯૯૨૫૨૨૯૧૯૧) જ્યોત્સનાબેન કિરીટભાઈ શાહ (૮૯૮૦૦૦૭૭૬૩) કેયુરી જીગ્નેશભાઈ શાહ ( ૮૭૫૮૮૮૫૫૫૩) દેવ જીગ્નેશભાઈ શાહ( કેનેડા) ( +૧-૬૪૭-૯૭૫-૧૪૫૨)
02-Aug-2023 04:58 AM
21-Jul-2023 09:14 AM
19-Jul-2023 11:20 AM
19-Jul-2023 11:12 AM
19-Jul-2023 11:06 AM
19-Jul-2023 10:52 AM